Breakingઆણંદગુજરાત

Breaking: આણંદ જનતા ચોકડી પાસે ભયંકર અકસ્માત: બંન્ને બાઇક સવારની સ્થિતિ અત્યંત ગંભીર

વિદ્યાનગર જનતા ચોકડી પાસે વેગેનાર કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત વધુ વિગત જાણતા જનતા બ્રિજ બાજુથી આવતી મારુતિ વેગેનાર ગાડી નંબર GJ-06-KP 6234 પ્લેટીના બાઇક નંબર GJ-06-MC-9428 ને પુરઝડપે આવતી ગાડી એ ટક્કર મારતા બંને બાઇક સવાર ઊછળીને રોડ ઉપર પટકાતા ભારે ઇજા થતાં 108 દ્વારા કરમસદ મેડિકલમાં ખસેડવામાં આવ્યા હતા.મળતી માહિતી અનુસાર વેગેનાર કાર ચાલક દ્વારા ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગાડી નું આગલું ટાયર ફાટી જતા જનતા ચોકડી પાસે રોકાઈ ગઈ હતી ગાડી માં બેઠેલા ત્રણ સવાર માંથી બે સવાર ફરાર થઈ ગયા હતા અને એક સવારની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button