BreakingcricketIPL

RCB vs MI LIVE: સુપર ઓવરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુંબઇ સામે શાનદાર વિજય

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે IPLની 13મી સીઝનની 10મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને સુપર ઓવરમાં હરાવ્યું છે. 202 રનનો પીછો કરતા મુંબઈ 201 જ કરી શક્યું હતું. તે પછી સુપર ઓવરમાં મુંબઈએ 7 રન કર્યા હતા. અને બેંગલોરે સુપર ઓવરના અંતિમ બોલે ટાર્ગેટ ચેઝ કરીને તેમને માત આપી, બે પોઈન્ટ્સ મેળવ્યા.

સુપર ઓવરનો રોમાંચ:

Advertisement

રોયલ ચેલેન્જર્સ બેંગલોર: ટાર્ગેટ 8 રન

  • 0.1 જસપ્રીત બુમરાહ ટુ એબી ડિવિલિયર્સ: 1 રન
  • 0.2 જસપ્રીત બુમરાહ ટુ વિરાટ કોહલી: 1 રન
  • 0.3 જસપ્રીત બુમરાહ ટુ એબી ડિવિલિયર્સ: 0 રન
  • 0.4 જસપ્રીત બુમરાહ ટુ એબી ડિવિલિયર્સ: 4 રન
  • 0.5 જસપ્રીત બુમરાહ ટુ એબી ડિવિલિયર્સ: 1 રન
  • 0.6 જસપ્રીત બુમરાહ ટુ વિરાટ કોહલી: 1 રન

મુંબઈ ઇન્ડિયન્સ બેટિંગ- 1 ઓવરમાં 1 વિકેટે 7 રન કર્યા

Advertisement
  • 0.1 નવદીપ સૈની ટુ કાયરન પોલાર્ડ: 1 રન
  • 0.2 નવદીપ સૈની ટુ હાર્દિક હાર્દિક: 1 રન
  • 0.3 નવદીપ સૈની ટુ કાયરન પોલાર્ડ: 0 રન
  • 0.4 નવદીપ સૈની ટુ કાયરન પોલાર્ડ: 4 રન
  • 0.5 નવદીપ સૈની ટુ કાયરન પોલાર્ડ: વિકેટ!
  • 0.6 નવદીપ સૈની ટુ હાર્દિક પંડ્યા: 1 રન (બાય)

મુંબઇ ઇન્ડિયન્સએ 20 ઓવરમાં 201 કરતા મેચ ટાઈ પડી હતી.

મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચમાં ટાઈ પડી છે. 202 રન ચેઝ મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટે 201 રન કર્યા.

Advertisement

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button