આણંદગુજરાતટૉપ ન્યૂઝ

સોજીત્રા કેનાલમાં ૧૭ વ્યક્તિઓ ભરેલી ટેમ્પી ખાબકી: જુઓ વિડિઓ

  • સોજીત્રા પાસે કેનાલમાં ટેમ્પો ખાબક્યો
  • ટેમ્પામાં 17 વ્યક્તિઓ હતા
  • 12 મુસાફરોને સ્થાનિક લોકોએ બચાવી લીધા
  • 2 વ્યક્તિઓના કેનાલમાં ડૂબી જતાં મોત
  • ત્રણ વ્યક્તિઓ કેનાલના પાણીમાં તણાઈ ગઈ
  • આણંદ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે
  • ઉચ્ચ અધિકારીઓ ઘટના2સ્થળે પહોંચ્યા
  • હાલ તાણાયેલ લોકોની શોધખોળ ચાલુ

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button