આણંદ

આણંદની મહાવીર ઝુપડપટ્ટીમાં પાના પત્તાનો જુગાર રમતા પાંચ ઝડપાયા

આણંદ,તા.૧૭
મળતી વિગતો અનુસાર શહેરમાં સરદારબાગ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પો.કો ચેતનસિંહ,હે.કો કમલેશભાઈ સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે તેઓએ મળેલી બાતમીનાં આધારે મહાવીર ઝુપડપટ્ટીમાં છાપો મારીને તીનપત્તીનોે પાના પત્તાનો જુગાર રમતા સુરેશભાઈ ઉર્ફે સુરીયો પ્રભાતભાઈ વસાવા,સમીરભાઈ બસીરભાઈ મણીયાર,વસીમખાન ઈલ્યાસખાન પઠાણ,મયુદ્દીન શબ્બીરભાઈ શેખ સહીત પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી પાડી તેઓની પાસેથી જુગાર રમવાનાં પાનાપત્તા અને ૩૧૩૦ રૂપિયાની રોકડ રકમ કબ્જે કરી આ બનાવ અંગે પો.કો ચેતનસિંહની ફરીયાદનાં આધારે આણંદ ટાઉન પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button