આણંદ

અખિલ ભારતીય માનવ અધિકા નીગરાની સમિતી દ્વારા શ્રમિકોને કપડાંનું વિતરણ

અખિલ ભારતીય માનવધિકાર નિગરાની સમિતિ દ્વારા આણંદ જીલ્લાની ટીમ તરફથી આણઁદ ૧૦૦ ફૂટ રોડ આસપાસમાં રહેતા બેઘર શ્રમિકોને દિવાળી પર્વની ઉજવણી માટે કપડાં અને બુટ ચંપલનું વિતરણ કરવામાં આવ્યું હતંુ. આ પ્રસંગે આણંદ જીલ્લા પ્રમુખ પાર્થ પંડયા,મહિલા વીંગના આણંદ જીલ્લા પ્રમુખ રાખીબેન શાહ,શહેર પ્રમુખ પ્રકાશ પરમાર,ઉપપ્રમુખ રીતેશભાઇ મેકવાન,મહામંત્રી રાજેશભાઇ પરમાર,આણંદ શહેર સચિવ જેકસન પરમાર,તથા જ્યોતિબેન શુકલા હાજર રહ્યા હતા.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button