જેસીઆઇ વલ્લભ વિદ્યાનગર, ઝોન ૮ નો ૩૯ મોં શપથ સમારોહ તાઃ ૨૦ ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજ યોજાશે

આણંદ, તા. ૧૯
જેસીઆઇ વલ્લભ વિદ્યાનગર, ઝોન ૮ દ્વારા ૩૯ મોં શપથ સમારોહ નું આયોજન ૨૦ ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજ રાખવામાં આવેલ છે. જેમાં હાલ ચાલી રહેલ કોરોના મહામારી ના સમયને ધ્યાનમાં રાખી, સરકાર દ્વારા જાહેર કરેલ કોરોના ગાઈડલાઇન્સ ના સંપૂર્ણં પાલન સાથે રોટરી હોલ વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાશે. જે પ્રસંગે વર્ષ ૨૦૨૧ કાર્યકાળ માટે જેસીઆઇ વલ્લભ વિદ્યાનગર ના પ્રમુખ તરીકે જેસી ૐય્હ્લ ર્ડો. દિપલ પટેલ તેમજ સેક્રેટરી તરીકે જેસી નિશા નાયર સાથે સંમગ્રહ ન્ય્મ્ ટીમ, પાસ્ટ ઝોન પ્રેસિડેન્ટ જેસી ૐય્હ્લ નંદકિશોર લીંબાસીયાની હાજરીમાં શપથ ગ્રહણ કરવામાં આવશે. જેમાં મુખ્ય વક્તા તરીકે જેસી ૐય્હ્લ હરેશ દરજી ઉપસ્થિત રહશે, જેની સાથે જેસીઆઇ વલ્લભ વિદ્યાનગર નો ૩૮મો એવોર્ડ સમારોહ પણ યોજાશે. એમ સંસ્થાના પ્રમુખ જેસી ૐય્હ્લ નિશિથ સુથાર તથા સેક્રેટરી જેસી ૐય્હ્લ વિશાલ શાહએ જણાવ્યુ છે.