આણંદ
આણંદ શહેરમાં પ્રાકૃતિક કૃષિ જાેડાયેલા ખેડુતો દ્વારા યોજાયેલા અમૃત આહાર મહોત્સવ

આણંદ શહેરમાં પ્રાકૃતિક કૃષિ જાેડાયેલા ખેડુતો દ્વારા યોજાયેલા અમૃત આહાર મહોત્સવનું આજે જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ ડભોઉવાલા અને મિતેશભાઈ પટેલ બકાવાળાએ ઉદઘાટન કરી મહોત્સવને ખુલ્લો મુક્યો હતો.
Advertisement
Advertisement