નવી દિલ્હી

ભારતમાં મોતનો આંકડો ૧.૪૭ લાખથી ઉપર પહોંચી ગયો ભારતમાં કોરોના કેસમાં ઘટાડો

નવી દિલ્હી, તા.૨૮
ભારતમાં કોરોના કેસોની સંખ્યામાં વધુ ઘટાડો થઇ રહ્યોછે. સતત સારા અને અસરકારક પગલાની અસર હવે દેખાવવા લાગી છે. કેસ અને મોતના આંકડામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. મોતનો આંકડો હવે ૧.૪૭ લાખથી ઉપર રહ્યો છે. કેસોની સંખ્યા ભારતમાં કરોડથી ઉપર છે. જાે કે એક્ટિવ કેસોમાં ઘટાડો થયો છે. કોરોના વાયરસની સ્થિતી હવે કાબુમાં આવી રહી છે. કારણ કે મોતનો આંકડો સતત ઘટી રહ્યો છે. જુન બાદથી પ્રથમ વખત મોતનો આંકડો ૩૦૦થી નીચે પહોંચી ગયો છે. સાથે સાથે સાત દિવસમાં સરેરાશ કેસોની સંખ્યા પણ હવે ૨૫૦૦૦થી નીચે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના કેસોમાં અવિરત ઘટાડો થઇ રહ્યોછે. હવે સપ્તાહના આધાર પર જાેવામાં આવે તો કેસોની સંખ્યામાં અવિરત ઘટાડો થયોછે. રિક્વર થયેલા લોકોની ટકાવારી ૯૫.૬૯ ટકા સુધી પહોંચી ગઇ છે. જે ખુબ સારી બાબત છે. ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનને લઇને તમામ રાજયો એલર્ટ થયેલા છે. સાથે સાથે સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. ભારતમાં પણ બ્રિટનથી આવેલા લોકો પૈકી ૨૬ દર્દી કોરોના પોઝિટીવ આવી ચુક્યાછે. જે નવા સ્ટ્રેનના લક્ષણો ધરાવે છે કે કેમ તેની ચર્ચાચાલી રહી છે. સાથે તબીબો પણ તમામ શોઘમાં લાગેલા છે. કેન્દ્રિય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન કહી ચુક્યા છે કે રાજ્યોમાં વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. ભયભીત થવા માટેની કોઇ જરૂર નથી. ભારતે બ્રિટનથી આવતી ફ્લાઇટો પણ રોકી દીધી છે. કેસોની સંખ્યા એક કરોડથી ઉપર રહેલી છે. એક્ટિવ કેસોની સંખ્યામાં હવે અવિરત ઘટાડો થઇ રહ્યો છે. રિક્વરી રેટ ૯૪ ટકાથી ઉપર પહોંચી ગયો છે. કુલ રિક્વર થયેલા લોકોની સંખ્યા ૯૬ લાખથી પણ ઉપર પહોંચી ગઇ છે. ે કોરોનાની સાઇડ ઇફેક્ટના નવેસરના હેવાલ આવી રહ્યા છે. જે વધારે ચિતા ઉપજાવે છે. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કેસોની સંખ્યામા વધુ ઘટાડો થયો છે. ભારતમાં મોતનો દર અન્ય તમામ દેશો કરતા સૌથી ઓછો રહ્યો છે. ભારતમાં મૃત્યુ દર ૧.૪૯ ટકા છે. ભારતમાં કેસોની સંખ્યામાં ધીમી ગતિથી હજુ વધારો થઇ રહ્યો છે. ભારતમાં રિક્વર થયેલા લોકોની સંખ્યા વધીને ૯૪ લાખથી ઉપર પહોંચી ગઇ છે. ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યામાં હવે અવિરત રીતે ઘટાડો થઇ રહ્યો છે. ભારતમાં હાલમાં મોતનો દર ૧.૪૫ ટકા રહેલો છે. અલબત્ત કેટલાક રાજ્યોમાં કોરોનાની સ્થિતી હજુ વણસેલી છે છતાં તંત્ર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. ભારતમાં નવમી જુલાઇ બાદ સૌથી ઓછા એક દિવસના કેસો નોંધાયા છે. છેલ્લા સાત દિવસના ગાળામાં મોતનો આંકડો પણ દેશમાં સાઢા પાંચ મહિનાના ગાળમાં સૌથી ઓછો રહ્યો છે. છેલ્લા સાત દિવસમાં ૨૭૮૯ લોકોના મોત થયા છે. અગાઉના સપ્તાહની તુલનામાં ૨૧ ટકાનો આમાં ઘટાડો થયો છે. ભારતમાં કોરોના કહેર પ્રમાણમાં ઘટતા રાહત થઇ છે. હાલમાં વધુ સાવધાની જરૂરી છે. મહારાષ્ટ્ર સહિતના મોટા રાજ્યોમાં વધુ કઠોર પગલા લેવાની સ્થિતી દેખાઇ રહી છે. ભારતમાં કેસોની સંખ્યા હવે ૯૮.૨૭ લાખ સુધી પહોંચીગઇ છે. ભારતમાં કેસોની સાથે સાથે મોતના આંકડામાં પણ વધારો થઇ રહ્યો છે. દેશમાં કોરોનાથી અસરગ્રસ્ત થયેલા લોકોની સંખ્યા પર હવે આંશિક બ્રેકની સ્થિતી આવી છે. એક્ટિવ કેસોની સંખ્યા પણ ચાર લાખથી ઉપર રહેલી છે.કોરોના વાયરસનો કહેર જારી રહ્યો છે. ભારતના જે રાજ્યો સૌથી વધારે પ્રભાવિત થયેલા છે તેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી સહિતના રાજ્યોનો સમાવેશ થાય છે. કોરોના હાહાકાર દિલ્હી અને અન્ય રાજ્યો સહિત દેશમાં જારી છે. જેના પરિણામસ્વરૂપે હજુ પણ વિમાની સેવા અને ટ્રેન સેવા બંધ રાખવામાં આવી છે. આંશિક રીતે સેવા ચાલી રહીછે. એક્ટિવ કેસોની સંખ્યા ચાર લાખથી વધારે દેખાઇ રહી છે. ભારતમાં કોરોના સંચારબંધી લાગુ કરવામાં આવી છે. અન્ય રાજ્યો પણ સાવચેતી રાખી રહ્યા છે. રિક્વરી રેટમાં પણ થઇ રહ્યો છે. રિક્વર લોકોની સંખ્યામાં પણવધારો થયો છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button