આણંદ
આણંદ શહેર ભાજપ સંગઠન વોર્ડ નં.૧૩ની પેજસમિતીની બેઠકનું આયોજન કર્યું

આજ રોજ નીવાસ સ્થાને આણંદ શહેર ભાજપસંગઠનની વોર્ડ નં.૧૩ની પેજસમિતીની બેઠકનું આયોજન કર્યું. જેમાં યોગેશભાઈ પટેલ બાપજી (આણંદ જીલ્લા ઉપપ્રમુખ), ઇન્દ્રજીતભાઈ પટેલ (આણંદ શહેર ઇન્ચાર્જ), માયુરભાઈ પટેલ(આણંદ શહેર ભાજપ પ્રમુખ), યોગેશભાઈ ચાવડા (આણંદ શહેર ભાજપ ઉપપ્રમુખ) તથા માજી કાઉન્સીલર વોર્ડ નં.૧૩ ના સુમિત્રાબેન પઢીયાર, છાયાબા ઝાલા તથા વૉર્ડ નં.૧૩ ના પેજપ્રમુખો, સમિતીના સભ્યો તથા જયરાજભાઈ પટેલ, સમીર પટેલ, વિરેન્દ્ર પટેલ, નવીનચંદ્ર પટેલ (જીટોડીયા રોડ), રમણભાઈ સોલંકી (એકતા નગર), તારાબેન ચાવડા (મો.કુઈ), રમેશભાઈ હિમ્મતભાઈ ચાવડા (મો.કુઇ) તથા મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો અને વોર્ડ નં.૧૩ ના કાર્યકરો તથા રહીશોએ હાજરી આપી.
Advertisement
Advertisement