આણંદ

આણંદ ખાતે ભારતીય જનતા પાર્ટીના ” શ્રી કમલમ ” કાર્યાલયનું ખાતમુહૂર્ત

આણંદ ખાતે ભારતીય જનતા પાર્ટીના ” શ્રી કમલમ ” કાર્યાલયનું ખાતમુહૂર્ત તથા બુથ પેજ પ્રમુખ સંમેલન યોજાયું. આ પ્રસંગે પૂજ્ય સંતગણ તથા મહંતઓ, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા, વિધાનસભાના દંડક પંકજભાઈ દેસાઈ, પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદીપસિંહ વાઘેલા, રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમાર, પૂર્વ પ્રદેશ મહામંત્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, આણંદ લોકસભાના સાંસદ મિતેષભાઈ પટેલ, વડોદરા લોકસભાના સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, ધારાસભ્ય મયૂરભાઈ રાવલ, ગોવિંદભાઈ પરમાર, જિલ્લા ભાજપ મહામંત્રી રમણભાઈ સોલંકી, નિરવ અમિન, મયૂરભાઈ સુથાર, ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લાના વરિષ્ઠ આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button