આણંદ

અગત્યના કેસો દાખલ કરવામાં સમયનો બાધ નડશે નહી

આણંદ, તા. ૨૪
લોકડાઉનને લઈને ચેક રીટર્ન સહિતના કેટલાક કેસોમાં કેસ દાખલ કરવાના સમયમર્યાદામાં બાધ નડશે નહી અને લોકડાઉન
બાદ કોર્ટમાં કેસ દાખલ કરી શકાશે. સામાન્ય રીતે ચેક રીટર્ન સહિતના કેટલાક કેસોમાં સમયમર્યાદામાં કોર્ટમાં કેસ દાખલ કરવાનો હોય છે પરંતુ હાલમાં કોરોના વાયરસ ઈફેક્ટ અને લોકડાઉનને લઈને ન્યાયતંત્રમાં પણ છુટછાટ આપવામાં આવી છે અને ચેક રીટર્ન સહિતના વિવિધ કેસોમાં સમયમર્યાદાના બાધ વગર લોકડાઉન બાદ Âસ્થતિ સામાન્ય પ્રવર્તે ત્યારે અરજદારો કોર્ટમાં પોતાની ફરિયાદ દાખલ કરાવી શકશે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button