નવી દિલ્હી

ભાવનગરમાં ૫ અને અ’વાદમાં વધુ એક કેસ નોંધાતા રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા ૬૯

નવી દીલ્હી,તા.૩૦
રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે. ચિંતાજનક વાત એ છે કે ભાવનગરમાં એક સાથે ૫ રિપોર્ટ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૬૯ થઈ છે. રાજ્યમાં કોરોના કેસની સંખ્યા સતત વધવાથી આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં ૬ દર્દીના મોત ગુજરાત રાજ્યમાં નીપજ્યા છે.
આજે નોંધાયેલા પોઝિટિવ કેસની વિગતો રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જાહેર કરી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button