BreakingElectionઆણંદઉમરેઠગુજરાત

Live : આણંદ જીલ્લાની 6 નગરપાલિકાઓ, 8 તાલુકા અને 42 જીલ્લા પંચાયત સીટના મતદાન પૂર્ણ : જાણો ક્યાં કેટલું થયું મતદાન

આણંદની જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકોમાં સવાર થી મતદાન ધીમી રાહે શરૂ થઈ ચૂક્યું હતું.મતદાન વધુ થાય તે માટે સરકારી તંત્ર અને રાજકીય પક્ષો પોતાની રીતે જહેમત મહેનત અને જાગૃતિ ના સઘન પ્રયત્નો કર્યા છે.જોકે શરૂઆત ના તબક્કે એકલ દોકલ નાગરિકો અને ઉમેદવારો અને તેમના સમર્થકોએ મતદાન ની શરૂઆત કરી પોતે મતદાન કરી આવ્યા છે ની પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી વધુ મતદાન માટે અપીલ કરતા નજરે ચઢ્યા હતા.સવારે  9 વાગ્યા બાદ મતદાનમાં ગતિ પકડાઈ રહેલ જોવા મળી રહી છે.જિલ્લા અને તાલુકા તેમજ નગરપાલિકા બુથ ઉપર કાર્યકરોની સક્રિયતા જે તે વિસ્તારમાં વધી રહી છે.

Advertisement

આણંદ જીલ્લાની 6 નગરપાલિકાઓમાં થયેલ મતદાનની ટકાવારી 

મતક્ષેત્ર કુલ વોડૅ નોંધાયેલ
વોડૅ
પુરુષ મતદાર સ્ત્રી મતદાર કુલ મતદાર પુરુષ મતદાન સ્ત્રી મતદાન કુલ મતદાન Voting
Per
UMRETH 7 7 14611 14003 28614 10757 9513 20270 70.84
ANANAD 13 13 89302 86767 176069 52035 45247 97282 55.25
KHAMBHAT 9 9 36146 34535 70681 24014 21491 45505 64.38
PETALAD 9 9 24127 23919 48046 17254 15293 32547 67.74
BORSAD 9 9 27861 26890 54751 19053 17641 36694 67.02
SOJITRA 6 6 7176 6857 14033 5381 4759 10140 72.26

આણંદ જીલ્લાની 8 તાલુકા પંચાયતોમાં થયેલ મતદાનની ટકાવારી 

Advertisement
મતક્ષેત્ર કુલ વોડૅ નોંધાયેલ
વોડૅ
પુરુષ મતદાર સ્ત્રી મતદાર કુલ મતદાર પુરુષ મતદાન સ્ત્રી મતદાન કુલ મતદાન Voting
Per
Borsad 34 34 131749 121120 252869 89558 75906 165464 65.43
Petlad 28 28 95021 89293 184314 67614 58001 125615 68.15
Anklav 20 20 51001 48049 99050 40438 34928 75366 76.09
Anand 34 34 134245 127741 261986 91196 79412 170608 65.12
Tarapur 16 15 34494 31647 66141 26272 22133 48405 73.18
Sojitra 16 16 33661 31070 64731 25971 22447 48418 74.80
Khambhat 26 26 81847 74432 156279 59316 50238 109554 70.10
Umreth 22 22 64502 61456 125958 46182 40159 86341 68.55

 

આણંદ જીલ્લા પંચાયતની ચુંટણીમાં થયેલ મતદાનની ટકાવારી 

Advertisement
વોડૅ નં વોડૅ નું નામ પુરુષ મતદાર સ્ત્રી મતદાર કુલ મતદાર પુરુષ મતદાન સ્ત્રી મતદાન કુલ મતદાન સ્ત્રી મતદાન % પુરુષ મતદાન % કુલ મતદાન %
1 અલારસા -1 13748 12730 26478 9950 8431 18381 66.22 72.37 69.41
2 આસોદર – ૨ 12972 12285 25257 10646 9416 20062 76.64 82.06 79.43
3 બામણગામ – 3 12896 11782 24678 9984 8175 18159 69.38 77.41 73.58
4 બાંધણી-૪ 17989 17332 35321 13582 11730 25312 67.67 75.50 71.66
5 ભાદરણ -5 13526 12587 26113 8832 7513 16345 59.68 65.29 62.59
6 ભાલેજ-6 16737 16055 32792 11152 9380 20532 58.42 66.63 62.61
7 બોચાસણ -7 15194 13995 29189 8865 7592 16457 54.24 58.34 56.38
8 ચિખોદરા 15413 14606 30019 9808 8303 18111 56.84 63.63 60.33
9 ડભોઉ-9 14929 13929 28858 11457 10022 21479 71.95 76.74 74.42
10 દહેવાણ -10 16259 14443 30702 10955 8836 19791 61.17 67.37 64.46
11 દાવોલ -11 13948 13124 27072 9055 7964 17019 60.68 64.91 62.86
12 ઘર્મજ-૧૨ 16540 15467 32007 11264 9526 20790 61.58 68.10 64.95
13 ગામડી 15370 14760 30130 10238 9054 19292 61.34 66.61 64.02
14 ગોલાણા 14975 13263 28238 11426 9311 20737 70.20 76.30 73.43
15 હાડગુડ 15980 15491 31471 10885 9608 20493 62.02 68.11 65.11
16 જંત્રાલ -16 15154 13937 29091 11164 9548 20712 68.50 73.67 71.19
17 કહાનવાડી -૧૭ 13017 12465 25482 10102 8633 18735 69.25 77.60 73.52
18 કલમસર 13678 12556 26234 9544 8349 17893 66.49 69.77 68.20
19 કંકાપુરા -19 15340 13961 29301 10793 9023 19816 64.63 70.35 67.62
20 કાસોર-20 18732 17141 35873 14514 12425 26939 72.48 77.48 75.09
21 કઠાણા -21 13908 12523 26431 9249 7936 17185 63.37 66.50 65.01
22 ખંભોળજ 12921 12055 24976 8501 7407 15908 61.44 65.79 63.69
23 મહેળાવ-૨૩ 15521 14409 29930 10764 9082 19846 63.03 69.35 66.30
24 મોગરી 14903 14092 28995 10138 9020 19158 64.00 68.02 66.07
25 નગરા 13406 12170 25576 9973 8484 18457 69.71 74.39 72.16
26 નાપા તળપદ -26 14672 13820 28492 10685 9073 19758 65.65 72.82 69.34
27 નાપાડવાંટા 16963 15825 32788 11716 9944 21660 62.83 69.06 66.06
28 નવાખલ – ૨૮ 12116 11517 23633 9706 8704 18410 75.57 80.10 77.89
29 પાળજ-૨૯ 13524 12727 26251 9691 8650 18341 67.96 71.65 69.86
30 પંડોળી-૩૦ 16502 15120 31622 12465 10841 23306 71.69 75.53 73.70
31 સામરખા 15189 14677 29866 10858 9770 20628 66.56 71.48 69.06
32 સારસા 12868 12159 25027 8681 7327 16008 60.25 67.46 63.96
33 શકરપુર 13198 12287 25485 8928 7654 16582 62.29 67.64 65.06
34 શીલી-34 14968 14371 29339 11659 10164 21823 70.72 77.89 74.38
35 સિહોલ-૩૫ 14945 14238 29183 9848 8172 18020 57.39 65.89 61.74
36 સુરેલી-36 16229 15075 31304 12169 10540 22709 69.91 74.98 72.54
37 તારાપુર-37 17800 16498 34298 13232 11140 24372 67.52 74.33 71.05
38 ઉંદેલ 12826 11732 24558 9397 8008 17405 68.25 73.26 70.87
39 વણસોલ-39 16568 15955 32523 11202 10076 21278 63.15 67.61 65.42
40 વરસડા-40 19020 17234 36254 14363 12094 26457 70.17 75.51 72.97
41 વાસદ 14638 14076 28714 10371 8979 19350 63.78 70.84 67.38
42 વટાદરા 13763 12425 26188 10048 8432 18480 67.86 73.00 70.56

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button