BreakingAnandElectionગુજરાત

આણંદ જીલ્લાની 6 નગર પાલિકાઓ, 8 તાલુકા પંચાયતો અને 42 જીલ્લા પંચાયતનાં લાઈવ પરિણામો

આણંદ નગરપાલિકા, જિલ્લા અને તાલુકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની હતી. જેમાં નગરપાલિકામાં 61.82 ટકા મતદાન નોંધાયું હતું. આ સાથે જિલ્લામાં 68.45 ટકા અને તાલુકામાં 68.50 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં આજે મતગણતરી યોજાવા જઈ રહી છે.

નગરપાલિકામાં 136 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે
આણંદ નગરપાલિકાની 52 બેઠકો પર કુલ 136 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો. 2015માં ઉમરેઠ નગરપાલિકામાં 22 બેઠકો ભાજપને મળી હતી. આણંદ નગરપાલિકાની 52 બેઠકો પૈકી 28 બેઠકો ભાજપને મળી હતી. જ્યારે 20 બેઠકો કોંગ્રેસને મળી હતી. ખંભાત નગરપાલિકાની 36 બેઠકો પૈકી 20 ભાજપને અને 16 બેઠકો કોંગ્રેસને મળી હતી. જ્યારે પેટલાદ નગરપાલિકાની 36 બેઠકોમાંથી 14 ભાજપ અને 20 કોંગ્રેસને મળી હતી. બોરસદ નગરપાલિકા 36 બેઠકો પૈકી 7 ભાજપ, 10 કોંગ્રેસ અને 19 બેઠક અપક્ષને ફાળે ગઈ હતી.

Advertisement
નગર પાલિકાઓનું પરિણામ
નગર પાલિકા ભાજપ કોંગ્રેસ અન્ય
આણંદ નગરપાલિકા 36 14 2
સોજીત્રા નગરપાલિકા 15 9 0
ઉમરેઠ નગરપાલિકા 17 9 2
બોરસદ નગરપાલિકા 20 6 10
ખંભાત નગરપાલિકા 18 13 5
પેટલાદ નગરપાલિકા 22 6 11

 

તાલુકા પંચાયત
તાલુકા પંચાયત ભાજપ કોંગ્રેસ અન્ય
બોરસદ  તાલુકા પંચાયત 27 7 0
પેટલાદ તાલુકા પંચાયત 19 9 0
આંકલાવ તાલુકા પંચાયત 7 13 0
આણંદ તાલુકા પંચાયત 23 9 2
તારાપુર તાલુકા પંચાયત 10 6 0
સોજીત્રા તાલુકા પંચાયત 12 3 1
ખંભાત તાલુકા પંચાયત 19 6 1
ઉમરેઠ તાલુકા પંચાયત 13 9 0

 

Advertisement
  • પેટલાદ નગરપાલિકામાં ધારાસભ્ય નિરંજન પટેલની હાર
  • ધારાસભ્યની વોર્ડ નંબર 5 અને 3માં થઇ હાર
  • ગોલાણા જિલ્લા પંચાયત પર ભાજપનો વિજય
  • વડગામ જિલ્લા પંચાયતમાં પણ ભાજપનો વિજય
  • ઉમરેઠ નગરપાલિકાન તમામ વોર્ડનું પરિણામ જાહેર
  • ઉમરેઠ નગરપાલિકામાં ભાજપ ૧૭ સીટોથી વિજય બની
  • આણંદ નગરપાલીકા વોર્ડ નં ૫માં કોગ્રેસનો 3 બેઠક પર વિજય
  • વોર્ડ નં ૫ માં અપક્ષ ઉમેદવાર શોહીલ વ્હોરા નો વીજય
  • આણંદ નગરપાલિકામાં ભાજપ વિજય તરફ આગેકુચ કરી રહી છે
  • જિલ્લા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લેહરાયો
  • આણંદ વોર્ડ નંબર 6 નું પરિણામ જાહેર
  • વોર્ડ નંબર 6માં ભાજપના 2 ઉમેદવારો નો વિજય
  • વોર્ડ નંબર 6માં કોંગ્રેસના પણ 2 ઉમેદવારોનો વિજય
  • આણંદ નગરપાલીકા માં વોર્ડ નં ૭ માં ભાજપા ના ઉમેદવારો ની જંગી બહુમતીથી વિજય
  • સચીન પટેલ હિતેશ પટેલ રુપલબેન પટેલ તમન્ના પટેલ વિજેતા જાહેર થયા
  • આણંદ નગરપાલીકા વોર્ડ નં ૭ માં ૪ એ ૪ ઉમેદવારો જંગીબહુમતીથી વિજય પામ્યાં
  • આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થયું
  • ગળતેશ્વર તાલુકા પંચાયમાં કુલ 18 સીટમાંથી 10 ભજપ 6 કૉંગ્રેસ અને 2 અપક્ષ
  • ઠાસરા તાલુકા પંચાયતમાં કુલ 24 સીટમાંથી 16 ભાજપ 6 કૉંગ્રેસ અને 2 અપક્ષ
  • ઠાસરા નગર પાલિકામાં કુલ 24 સીટમાંથી 9 ભાજપ 15 અપક્ષ
  • ઠાસરા તાલુકા પંચાયત અને ગળતેશ્વર તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લેહેરાયો
  • ઠાસરા નગરપાલિકા અપક્ષના હાથમાં દેખાઈ
  • ખંભાત તાલુકા પંચાયત ભાજપનો કેસરિયો સંપૂર્ણ બહુમતી
  • આણંદ સરદાર પટેલ બેંકવેટ હોલ ખાતે શરૂ થઈ મત ગણતરી
  • આણંદ નગરપાલિકાની 13 વોર્ડ માટેની 52 બેઠકો માટે મતગણતરી ચાલુ
  • વોર્ડ નંબર 1 ના ઉમેદવારોની હાજરીમાં સ્ટોન્ગ રૂમ ખોલવામાં આવ્યો
  • EVM મશીન મતગણતરી મથક ખાતે લાવી મતગણતરી શરૂ કરવામાં આવી
  • આણંદ નગર પાલિકાના વોર્ડ નંબર 1 માટેની મત ગણતરી શરૂ
  • આણંદ નગર પાલિકામાં વોર્ડ નંબર-1માં 3 બેઠક પર કોંગ્રેસનો વિજય
  • વોર્ડ નંબર-1માં 1 બેઠક ઉપર ભાજપનો વિજય
  • પેટલાદ નગરપાલિકાની વોર્ડ નં ૧ માં ભાજપના 4 ઉમેદવારની અને 1 આપના ઉમેદવારની જીત
  • પેટલાદ નગરપાલિકાના વોર્ડ નં 3 માં ભાજપના ઉમેદવારોની જીત
  • પેટલાદ નગર પાલિકામાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું
  • તારાપુર તાલુકા પંચાયત ની તારાપુર 1 અને 2 બેઠક પર ભાજપ નો વિજય
  • ભાજપ નો તારાપુર તાલુકા પંચાયત ની 4 બેઠકો પર ભાજપ નો વિજય
  • આણંદ જિલ્લા પંચાયત ની તારાપુરની બેઠક પર ભાજપ નો વિજય
  • આણંદ જીલ્લા પંચાયત બેઠકોના પરિણામો આવ્યા સામે
  • ભાદરણ, ધર્મજ, ચિખોદરા,બાંધણી,અલારસા,જંત્રાલ બેઠક પર ભાજપનો વિજય
  • નાપાવાંટા બેઠક પર કોંગ્રેસનો વિજય
  • ઉમરેઠ નગરપાલિકાના વોર્ડ નં.૩ ભાજપની ૩ બેઠક પર જીત
  • ઉમરેઠ નગરપાલિકાના વોર્ડ નં.૩માં NCPના ઉમેદવારની એક બેઠક પર જીત
  • ઉમરેઠ નગર પાલિકામાં વોર્ડ નંબર 2માં કોંગ્રેસની પેનલનો વિજય
  • વોર્ડ નં ૪ મા કોગ્રેસ ના 3 ઉમેદવારો ની જીત
  • વોર્ડ નં 4 માં અપક્ષ ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા
  • ઉમેરેઠ પૂર્વ નગરપાલિકા પ્રમુખ પ્રકાશ પટેલની કારમી હાર

 

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button