Breakingનવી દિલ્હી

ભાજપના મુખ્યમંત્રીએ આપ્યું રાજીનામું : ઉત્તરાખંડને મળશે નવા મુખ્યમંત્રી

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે રાજીનામું આપ્યું છે. તેઓએ મંગળવારે બપોરે 4 વાગ્યે રાજ્યપાલ બેબી રાની મોર્ય સાથે મુલાકાત કરી પોતાનું રાજીનામું સોંપી દિધું છે. થોડી જ વારમાં ત્રિવેન્દ્રસિંહ રાવત પ્રેસ કોન્ફરન્સને સંબોધશે.

CM ત્રિવેન્દ્ર સિંહ રાવત સવારના 11 વાગે જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર પહોંચ્યા હતા. એ દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમના સ્વાગત કરાયા પછી CM ત્રિવેન્દ્ર પોતાના ઘર તરફ જવા માટે નીકળી ગયા હતા.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button