ગુજરાતઆણંદ

નડિયાદના ઉત્તરસંડા ગામે રાત્રી વોલીબોલ ટુર્નામેન્ટના આયોજનમાં જી. સી.ક્લબ કરસદનો ભવ્ય વિજય

નડિયાદના ઉત્તરસંડા ગામે રાત્રી વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન થયું હતું. આ આયોજનમાં કુલ ૫૫ ટીમો એ ભાગ લીધો હતો. જેમાં આણંદની જી.સી.ક્લબ કરમસદએ પણ ભાગ લીધો હતો જી.સી.ક્લબ કરમસદના રમતવીરોએ પણ ભાગ લીધો હતો જે ટીમ ફાઈનલમાં સ્પાર્ટન આણંદ અને જી.સી.ક્લબ કરમસદ વચ્ચે રમાઇ જેમાં જી. સી.ક્લબ કરસદ વિજેતા બની હતી. બેસ્ટ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પાર્થ પંડ્યા ને વિજેતા ટ્રોફી આપવામાં આવી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button