
કોરોનાની બીજી લહેર પ્રથમ લહેર કરતા ઘાતક બની છે. ત્યારે રાજસ્થાન સરકારે પણ હવે લૉકડાઉન લાદવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં વધતા જતા કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે સરકાર હવે કડક પગલા ભરી રહી છે. રાજ્ય સરકાર રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન માટેનો આદેશ જાહેર કર્યા છે.
મળતી માહિતી મુજબ 10 મેના રોજ સવારે 5 થી 24 મે સુધી રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન થશે. તે જ સમયે, 31 મી મે સુધી લગ્ન સમારંભ પણ સંપૂર્ણપણે બંધ થઈ જશે. ગૃહ વિભાગે મોડી રાત્રે પણ આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે.
Advertisement
Rajasthan government imposes a complete lockdown in the state from May 10 (5 am) to May 24 (5 am) amid the surge in coronavirus cases. pic.twitter.com/XA9HZzjehs
— ANI (@ANI) May 6, 2021
Advertisement
Advertisement
Advertisement