નવી દિલ્હી

૬૦ વર્ષથી વધુના લોકોને કોવિશીલ્ડના ડોઝ આપવાનું બંધ કરવા ભલામણ

 

નવી દીલ્હી,તા.૧૪
યુરોપિયન સંઘની ડ્રગ રેગ્યુલેટર યુરોપિયન મેડિકલ એજન્સીના વડાએ જણાવ્યું હતું કે, દેશોેએ એસ્ટ્રાઝેનેકાની કોરોના વેકિસન કોવિશીલ્ડના ડોઝ ૬૦થી વધુ વયના લોકોને આપવાનું ટાળવું જાેઇએ. વિશ્વમાં હવે કોરોનાની વધુ વેકિસન ઉપલબ્ધ બની હોવાથી કોવેકિસનના કારણે થતા રેર બ્લડ કલોટની સંભાવનાઓ મધ્યે આ સલાહ આપવામાં આવી છે.
યુરોપિયન મેડિકલ એજન્સી આમ તો તમામ વયજૂથના લોકોમાં કોવિશીલ્ડના ડોઝ સુરક્ષિત માને છે પરંતુ યુરોપિયન સંઘના કેટલાક સભ્યદેશોએ રેર બ્લડ કલોટિંગના કારણે ચોક્કસ વયજૂથના અને ખાસ કરીને ૫૦થી ૬૫ વર્ષના લોકોને કોવિશીલ્ડના ડોઝ આપવાનું બધં કરી દીધું છે.
ઇએમએના વડામાકેર્ા કાવાલેરીએ ઇટાલીના એક અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, મહામારીના સંદર્ભમાં અમાં વલણ સ્પષ્ટ્ર છે કે જાેખમ અને લાભનો ગુણોત્તર તમામ વયજૂથમાં એકસમાન હોય છે. આધારિત રસીઓ ઉપલબ્ધ થતાં ફ્રાન્સ અને જર્મની જેવા દેશો તે અંગે વિચારણા કરી રહ્યા છે.રશિયાએ ૮ થી ૧૨ વર્ષના બાળકો માટે તેની કોરોનાની રસીનું નસલ સ્પ્રે સ્વપે ટેસ્ટિંગ કયુ છે. સ્પુતનિક ફાઇવ વેકિસન વિકસાવવામાં નેતૃત્વ કરનાર વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, રશિયા સપ્ટેમ્બર મહિનામાં બાળકો માટેની આ નસલ સ્પ્રે વેકિસન લોન્ચ કરવાની યોજના ધરાવે છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button