નવી દિલ્હી

ત્રીજી લહેર એક – દોઢ મહિનામાં સંભવ: બે માસ્ક, બે ડોઝ,બે ગજનું અંતર જરૂરી: ડો. તોગડિયા

નવી દીલ્હી,તા.૨૧
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના વડા જાણીતા સર્જનની એક પ્રતિષ્ઠીત અખબાર સાથે વાતચીત ડો. પ્રવીણભાઇ તોગડિયાએ આગામી એક – દોઢ મહિનામાં ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના વ્યકત કરી લોકોને ડબલ માસ્ક પહેરવા રસીના બન્ને ડોઝ લઇ લેવા અને વ્યકિતથી વ્યકિત વચ્ચે ઓછામાં ઓછું બે મીટરનું અંતર જાળવવા અપીલ કરી છે.ડો. તોગડિયાએ એક અખબાર સાથેની વાતચીતમાં જણાવેલ કે, તાજેતરમાં જ વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાની ત્રીજી લહેર આવવા બાબતે ચેતવણી આપી છે. ઇંગ્લેન્ડ, અમેરિકા, રશિયા, દક્ષિણ આફ્રીકા વગેરે દેશોમાં કોરોનાના કેસોનું પ્રમાણ જબબર વધ્યું છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button