Breakingગુજરાતવરસાદ

આણંદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, કલકેટરએ અધિકારીઓને ….

ગુજરાતના અનેક જિલ્લાઓ માં આવનાર બે થી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોય તથા આણંદ જિલ્લામાં પણ આવનાર બે-ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની અગાહીના પહલે આણંદ જિલ્લા કલેકટર દ્વારા મહેસુલી તલાટીથી લઈને તમામ અધિકારીઓ અને કર્મચારીઓને  પોતાનું મુખ્ય મથક છોડવું નહીં અને પોતાની ફરજ પર સ્ટેન્ડબાય રેહવા આદેશ કરાયો છે તથા તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી સ્ટેન્ડ બાય રહેવાનો અપાયો આદેશ અપાયો છે

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button