Breakingગુજરાતનડીયાદ

LRDની ભરતીમાં ઉમેદવારોને દોડની પ્રેક્ટિસ માટે ખેડા જીલ્લામાં ૭ મેદાન ફળવાયા, જુઓ સંપૂર્ણ લીસ્ટ….

ગુજરાત પોલીસમાં 10,459 જેટલી લોકરક્ષક (LRD) કેડરની ભરતી માટે 9.46 લાખ જેટલા ઉમેદવારો છે, જેમાં 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાની અરજીઓ કન્ફર્મ થઈ છે. LRD ભરતીની તૈયારી માટે ઉમેદવારો ખેતરો, મેદાનો, બગીચા તથા રોડ પર પણ દોડની તૈયારી કરતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ વધુમાં વધુ લોકોને ભરતી માટે તૈયારી કરવા સુવિધા મળે તે હેતુથી પોલીસના મેદાનો આપવામાં આવી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા ખેડા જીલ્લામાં સાત જગ્યાએ મેદાન ફાળવામાં આવ્યા છે

આં સંદર્ભે ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ટ્વીટ કરીને આ બાબતની જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, ખેડા જિલ્લામાં સાત જગ્યાઓ પર પોલીસ ભરતીના યુવાઓ માટે તાલીમ શરૂ કરાઈ છે. યુવાનોને ભરતીની તૈયારી માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.

Advertisement

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button