પાકિસ્તાનમાં રાજકીય ઊથલપાથલ,ઈમરાનના સમર્થકોએ પાક સેનાને ચોર કહી

ઇસ્લામાબાદ,તા.૧૧
ઈમરાન ખાનને સત્તા પરથી હટાવ્યા બાદ પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શનનો નવો સિલસિલો શરૂ થઈ ગયો છે. રવિવારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (ઁ્ૈં)ના હજારો કાર્યકર્તાઓએ દેશભરમાં પ્રદર્શન કર્યું હતુ. આ પહેલા ઈમરાન ખાને એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આઝાદી માટે એક નવી લડાઈ શરૂ કરવાની વાત કરી હતી.ઈમરાનની સત્તા પરથી હકાલપટ્ટી બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (ઁઝ્રમ્)માં મોટો ફેરફાર જાેવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઁઝ્રમ્ ચેરમેન અને ઈમરાન ખાનના મિત્ર રમીઝ રાજા પણ પદ છોડી શકે છે. રમીઝ રાજાએ દુબઈમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ૈંઝ્રઝ્ર) સાથેની બેઠક બાદ પોતાના રાજીનામાની જાહેરાત કરી શકે છે.રમીઝ રાજાને ઈમરાનની નજીકના માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, અંદાજ લગાવવામાં આવે છે કે વિપક્ષ તેમને લાંબા સમય સુધી ઁઝ્રમ્ અધ્યક્ષની ખુરશી પર સહન કરી શકશે નહીં.
રમીઝ રાજાને ઈમરાનની નજીકના માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, અંદાજ લગાવવામાં આવે છે કે વિપક્ષ તેમને લાંબા સમય સુધી ઁઝ્રમ્ અધ્યક્ષની ખુરશી પર સહન કરી શકશે નહીં.