ગુજરાતઅન્ય જિલ્લાઅમદાવાદઆણંદકપડવંજખેડાગુજરાતટૉપ ન્યૂઝનવી દિલ્હીભારતમુંબઇ

‘નહેરુ,આંબેડકર અને પ્રસાદે પણ’… દિલ્હી સર્વિસ બિલ મામલે અમિત શાહે સંભાળી બાગડોર, જોરદાર ચર્ચા

લોકસભામાં દિલ્હી સર્વિસ બિલ પર સરકાર વતી ગૃહ મંત્રી અમિત શાહે બાગડોર સંભાળીને દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો ન આપવાનો વિરોધ કર્યો હતો.

કેન્દ્રમાં કોંગ્રેસ-ભાજપ બન્નેની સરકારો પણ વિવાદ 2015માં થયો હતો 
અમિત શાહે કહ્યું કે દિલ્હીમાં વિધાનસભાની શરૂઆત 1993માં થઈ હતી. ત્યારથી કેન્દ્રમાં કોંગ્રેસ અને ભાજપ બંનેની સરકારો અને અલગ સરકારો રહી છે. તેમ છતાં બંને વચ્ચે કોઈ વિવાદ થયો ન હતો. આ વિવાદ વાસ્તવમાં 2015માં શરૂ થયો હતો. આ વિવાદ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ રાઈટ્સનો નથી, પરંતુ વિજિલન્સ સંભાળીને બંગલા પર થયેલા ખર્ચને છુપાવવાનો છે. અમિત શાહે આ સમયગાળા દરમિયાન કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના સમર્થનની અપીલ પણ કરી હતી.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button