
લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કરી ભાજપને ટક્કર આપવા તૈયાર.I.N.D.I.A ના ગઠબંધન હેઠળ બંને પક્ષ લડશે ચૂંટણી AAP ના ઈશુદાન ગઢવીએ કરી જાહેરાત.
૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ખુબ જંગી જીત મેળવી હતી.
Advertisement
ભાજપે 156 બેઠક પર બહુમત હાસલ કર્યો હતો. જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 17 બેઠક અને આમ આદમી પાર્ટીને 5 બેઠક મળી હતી. જેથી હવે લોકસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ હવે સાથે મળીને મજબૂતાઇથી લડવા માગે છે એવુ જોવા મળી રહ્યુ છે.
Advertisement
Advertisement