આણંદ જિલ્લામાં કલેકટર દ્રારા જાહેરનામું બહાર પાડી જાહેર કરવામાં આવ્યા નવા કંટેનમેન્ટ જોન.જાણો કયા વિસ્તારોને કરાયા જાહેર….

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનની મહામારી ચાલી રહી છે ત્યારે આણંદ જિલ્લા તંત્ર દ્રારા જાહેરનામું બહાર પાડી આણંદ જિલ્લાના કેટલા ગ્રામ્ય તથા શેહરી વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.જાહેર કરેલ વિસ્તારની નીચે પ્રમાણે છે.
આણંદ ગ્રામ્યમાં ત્રણોલ ગ્રામ પંચાયતનો ડેરી સામેનો લાલપુર વિસ્તાર.
ઉમરેઠ શહેરમાં – સુલતાનજીની ખડકી,પીપળીયા ભાગોળ અને કસાબા વિસ્તાર.
સોજીત્રા શહેરમાં – છપ્પન ની ઘંટી થી લાલકાકાના બાગ સુધી તેમજ ટેલિફોન એક્સન્ઝ થી જુના રબારીવાસ સુધીનો વિસ્તાર (સંપૂર્ણ વણકર વાસ )
બોરસદ તાલુકાના વાસના ગામે મદીનાનગર સોસાયટીના ઘર નંબર એ-7 થી એ -13,બી-23 થી બી-28,સી-30 થી સી-33 તથા સી-43 નો વિસ્તાર કન્ટેન્ટમનેટઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
આ વિસ્તામાં એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ ઉપર થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે તથા પોલીસનો ચુસ્ત બંદોબસ કરવામાં આવશે.
આ વિસ્તારમાં આવશ્યક ચીજ વસ્તુઓ ની દુકાનો સવારે 08:00 થી બપોરના 03:00 વગ્યા સુધી ચાલુ રેહશે.તથા સમગ્ર દુકાનો સંદતર બંધ રહશે.
આ વિસ્તાર માટે જ્યાં સુધી જાહેરનામું બહાર પડે નહિ ત્યાં સુધી આ વિસ્તાર કનટેન્ટમેન્ટ ઝોન રેહશે.


Awesome article, I appreciate your efforts.
Here is my homepage :: 55 gallon drum for sale