નવી દિલ્હી

શ્રીલંકાના ત્રણ ખેલાડીઓની મેચ ફિકિંસગમાં સંડોવણીઃ આઈસીસી દ્રારા તપાસ

આ સમાચારની પુષ્ટ્રિ ખુદ શ્રીલંકાના રમત મંત્રી દુલાસ અલાહાપેરૂમાએ કરી

કોલંબો,તા.૪
શ્રીલંકાની ક્રિકેટ ટીમના એક સમયથે ઝડપથી ઉપર આવી ગઈ હતી આજે એટલી જ ઝડપથી આ ટીમ નીચે જઈ રહી છે. કુમાર સંગાકારા, મહેલા જયાવર્ધને, તિલકરત્ને દિલશાન અને મુથૈયા મુરલીધન જેવા મહાન ખેલાડીઓની નવૃત્તિ બાદ પહેલાથી જ ટીમ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી અને હવે આ ટીમને ખેલાડીઓના નામ ફિકિંસગમાં સામેલ હોવાના આવ્યા છે.
મળતી માહિતી મુજબ શ્રીલંકાના ત્રણ ખેલાડી મેચ ફિકિંસગના મામલે ફસાયા છે. જોકે, હાલમાં આ ખેલાડીઓના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી . આ સમાચારની પુષ્ટ્રિ ખુદ શ્રીલંકાના રમત મંત્રી દુલાસ અલાહાપેમાએ કરી છે.
અલાહાપેમાંએ જાણકારી આપતા કહ્યું કે, તેના દેશના ઓછામાં ઓછા ત્રણ ખેલાડીઓની મેચ ફિકિંસગના મામલે આઈસીસી તપાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું, અમને દુઃખ છે કે રમતનું અનુશાસન અને ચરિત્ર નબળા પડી રહ્યા છે.યારે આ સમાચાર સામે આવ્યા બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, બોર્ડનું માનવું છે કે માનનીય મંત્રીએ જેમનો ઉલ્લેખ કર્યે છે તે આઈસીસી ભ્રષ્ટ્રાચાર નિરોધક એકમ દ્રારા ત્રણ પૂર્વ શ્રીલંકન ખેલાડીઓ વિદ્ધ તપાસ શ કરવામાં આવી છે. તેમાં હાલના સમયમાં રાર્ષ્ટ્રીય ખેલાડીઓના નામ સામલ નથી

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button