આણંદ

ધો.૧૦ એસએસસીનું ઝળહળતું પરિણામ

આણંદ, તા. ૧૧
ધો. ૧૦ની પરીક્ષામાં શ્રી સંતરામ વિદ્યામંદિર, કરમસદનું એસએસસી બોડર્ની પરીક્ષામાં ૮૭ ટકા પરિણામ આવ્યું છે. શાળાની વિદ્યાર્થીની એ-૧ હેમાંગી પી. જાષીએ ૯૯.૯૦ પી.આર. (૯૧.૮૩ ટકા), એ-૨ પ્રિયાંશી કે. પંચાલ ૯૯.૬૯ પી.આર., તથા એ-૨ કૃપા આર. બ્રહ્મભટ્ટ ૯૯.૬૧ પી.આર. મેળવી વિદ્યાલયમાં તેમજ કરમસદ કેન્દ્રમાં પ્રથમ નંબર મેળવી વિદ્યાલયનું તથા કરમસદ ગામનું નામ રોશન કરેલ છે. તેઓને શાળા પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button