આણંદ

શહેરમાં ગણેશ ચોકડી પાસે આવેલ રેલ્વે ફાટક નં. ૨ નું સમારકામ કરવાનું હોય આજથી આ ફાટકને બંધ કરવામાં આવ્યું છે.

શહેરમાં ગણેશ ચોકડી પાસે આવેલ રેલ્વે ફાટક નં. ૨ નું સમારકામ કરવાનું હોય આજથી આ ફાટકને બંધ કરવામાં આવ્યું છે. અને આજે સવારે ૮ વાગ્યાથી આગામી તા. ૫-૭-૨૦૨૦ સુધી આ ફાટક બંધ રહેશે. અને આ ફાટક પરથી પસાર થનારા વાહનોને વડોદરા તરફથી આવતા વાહનો નેશનલ હાઈવેથી સામરખા ચોકડી થઈ આણંદ શહેરમાં પ્રવેશી શકશે. જ્યારે તારાપુર, બોરસદ તરફથી આવતા વાહનો રેલ્વે ફાટક નં. ૩ પાસે થઈ શહેરમાં પ્રવેશી શકશે. આજે સવારથી ફાટકનું કામ જારસોરથી શરુ કરી દેવામાં આવ્યું છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button