
આણંદ જિલ્લામાં વધતો જતો કોરોના વાયરસનો આતંક જોવા મળ્યો છે આજે આણંદ જિલ્લામાં વધુ ૧૧ કોરોના ના પોઝીટીવ કેસો નોધાયા છે.નોધાયેલા કેસો માં આણંદ તાલુકામાં-૩ કેસ,ખંભાત તાલુકામાં-૩ કેસ,તારાપુર તાલુકામાં-૨ કેસ , પેટલાદમાં-૨ અને સોજીત્રામાં ૧ કોવિડ-૧૯ ના પોઝીટીવ કેસો નોધાયા છે

Advertisement
Advertisement